Sainik School Gujarat Recruitment 2024:ગુજરાતની સૈનિક સ્કૂલમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
Sainik School Gujarat Recruitment 2024:ગુજરાતની સૈનિક સ્કૂલમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર: જરાતની સૈનિક સ્કૂલમાં મેનેજર, ટીચર, વોર્ડબોય, નર્સ સહીત વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે લોકો બેરોજગાર છે અથવા સારી નોકરીની શોધ કરી રહ્યા છે તેમના માટે નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની વિગતવાર માહિતી જેમ કે મહત્વની તારીખો, પોસ્ટના નામ, કુલ ખાલી જગ્યાની સંખ્યા, લાયકાતની માહિતી, વેતન, અરજી શુલ્ક, પસંદગી પ્રક્રિયા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળી જશે તો આ લેખને પૂરો જરૂરથી વાંચજો.
Sainik School Gujarat Recruitment 2024
સંસ્થા | સૈનિક સ્કૂલ બાલાચડી |
પદ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
રજીસ્ટ્રેશન કરવાની તારીખ | 28 સપ્ટેમ્બર થી 18 ઓક્ટોબર 2024 |
આધિકારિક વેબસાઈટ | https://www.ssbalachadi.org/ |
પદોના નામ:Sainik School Gujarat Recruitment 2024
- ક્વાટર માસ્ટર
- મેસ મેનેજર
- ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી)
- નર્સિંગ સિસ્ટર
- કાઉન્સિલર
- વોર્ડબોય
શેક્ષણિક લાયકાત
પદનું નામ | શેક્ષણિક લાયકાત |
---|---|
ક્વાટર માસ્ટર | બી.એ અથવા બી.કોમ તથા અન્ય |
મેસ મેનેજર | ધોરણ-10 પાસ તથા અન્ય |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | સ્નાતક તથા અન્ય |
નર્સિંગ સિસ્ટર | નર્સિંગ ડિપ્લોમા અથવા ડિગ્રી |
કાઉન્સિલર | સબંધિત વિભાગમાં સ્નાતક અથવા અનુસ્નાતક તથા અન્ય |
વોર્ડબોય | ધોરણ-10 પાસ તથા અન્ય |
ઉમર મર્યાદા:Sainik School Gujarat Recruitment 2024
પદનું નામ | વયમર્યાદા |
---|---|
ક્વાટર માસ્ટર | 21 થી 50 વર્ષ સુધી |
મેસ મેનેજર | 21 થી 50 વર્ષ સુધી |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | 21 થી 35 વર્ષ સુધી |
નર્સિંગ સિસ્ટર | 18 થી 50 વર્ષ સુધી |
કાઉન્સિલર | 21 થી 35 વર્ષ સુધી |
વોર્ડબોય | 18 થી 50 વર્ષ સુધી |
ખાલી જગ્યા:Sainik School Gujarat Recruitment 2024
પદનું નામ | ખાલી જગ્યા |
---|---|
ક્વાટર માસ્ટર | 01 |
મેસ મેનેજર | 01 |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | 02 |
નર્સિંગ સિસ્ટર | 01 |
કાઉન્સિલર | 01 |
વોર્ડબોય | 04 |
પગાર ધોરણ:Sainik School Gujarat Recruitment 2024
પદનું નામ | વેતન |
---|---|
ક્વાટર માસ્ટર | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
મેસ મેનેજર | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર (ટીજીટી) | રૂપિયા 44,900 તથા અન્ય લાભ |
નર્સિંગ સિસ્ટર | રૂપિયા 20,000 તથા અન્ય લાભ |
કાઉન્સિલર | રૂપિયા 25,000 તથા અન્ય લાભ |
વોર્ડબોય | રૂપિયા 20,000 તથા અન્ય લાભ |
પસંદગી પ્રક્રિયા
- આર્મી સ્કૂલની આ વેકેંસીમાં કેન્ડિડેટનું સિલેકશન અંતિમ તારીખ સુધી અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ લાયક ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે ત્યારબાદ તેઓને લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો અન્ય પ્રક્રિયા દ્વારા પણ ઉમેદવારની પસંદગી કરી શકે છે. ઉમેદવાર પસંદ કરવાની સંપૂર્ણ સત્તા સંસ્થા પાસે છે. અમારી તમને સલાહ છે કે અરજી ફોર્મ ભરતી વખતે તમારો મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડીની માહિતી ધ્યાનથી લખવી કારણ કે ઇન્ટરવ્યૂ/પરીક્ષાની માહિતી તમને મોબાઈલ નંબર તથા ઇમેઇલ દ્વારા જ આપવામાં આવશે.
અરજી ફી
- સૈનિક સ્કૂલ ગુજરાતની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ 400 રૂપિયાની ડિમાન્ડ ડ્રાફ્ટ આપવાનો રહેશે.
મહત્વની તારીખો
સૈનિક સ્કૂલ ગુજરાતની ભરતી જાહેરનામા મુજબ, જાહેરાત 28 સપ્ટેમ્બર 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી, અને અરજી કરવાની છેલ્લી તારીખ બહાર પડયાના 21 દિવસની અંદર એટલે કે 18 ઓક્ટોબર 2024 છે. ઉમેદવારોને સલાહ છે કે તેઓ છેલ્લી તારીખ પહેલા પોતાની અરજી જમા કરાવે.
Sainik School Gujarat Recruitment 2024: મહત્વની લિંક
અરજી કઈ રીતે કરવી?
- સિપાહી શાળા ગુજરાતની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા તમારે નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
- જો તમે લાયકાત ધરાવો છો તો તમારો પાસપોર્ટ સાઈઝ ફોટો અને બાયોડેટા સાથે માંગવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જોડી દો. તમે કઈ પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે કવર ઉપર ખાસ લખવું.
- હવે આ અરજી ફોર્મ ને છેલ્લી તારીખ પહેલા તમારા નજીકના પોસ્ટના માધ્યમથી સંસ્થાનાના સરનામે અરજીફોર્મ મોકલી દો.
- અરજી પહોચડવાનું સરનામું – આચાર્યશ્રી, સૈનિક સ્કૂલ બાલાચડી પો- બાલાચડી, જામનગર, પિન-361230 છે.
Post a Comment