Indian OIL Recruitment 2024: જો તમે ગ્રેજ્યુએટ હોવ તો ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી માટે સુવર્ણ તક
Indian OIL Recruitment 2024: સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ લઈને આવ્યું છે યુવાનો માટે ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લૉ ઓફિસર પોસ્ટ 12 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે
Indian OIL Recruitment 2024
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જો તમારી પાસે આ જગ્યા સંબંધિત લાયકાત હોય તો ઇન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરી શકો છો. આ માટે IOCL દ્વારા લૉ ઓફિસર માટે જગ્યા બહાર પાડી છે. ભરતીને લઈને અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.
Indian OIL Recruitment 2024
સંસ્થાનું નામ | ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (Indian OIL 2024) |
પોસ્ટ નામ | લૉ ઓફિસર |
કુલ જગ્યા | 12 |
અરજી પ્રક્રીયા | ઓનલાઈન |
સ્થળ | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 08/10/2024 |
સત્તાવાર વેબસાઇટ | https://iocl.com/ |
શૈક્ષણિક લાયકાત
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની આ જગ્યાઓ માટે અરજી કરનાર ઉમેદવાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી એલએલબી સાથે ગ્રેજ્યુએશનની ડિગ્રી કે 5 વર્ષની ઇન્ટીગ્રેટેડ એલએલબી ડિગ્રી હોવી જોઈએ.
Indian OIL Recruitment 2024: વય મર્યાદા
આ જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની મહત્તમ ઉંમર 30 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે OBC, SC, ST અને PwBD કેટેગરીના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
Post a Comment