Top News

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ


GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી - photo - X @GPSC_OFFICIAL

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં નોકરીની તક, આજથી અરજી પ્રક્રિયા શરૂ

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટની 70 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

GPSC Recruitment 2024, ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી : ગુજરાત સરકારમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારી બનાવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. સંસ્થા દ્વારા વિવિધ પોસ્ટની 70 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ માટે આજે 18 સપ્ટેમ્બર 2024, બપોરે એક વાગ્યાથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ થશે. જે 3 ઓક્ટોબર 2024 રાતના 12 વાગ્યા સુધી ચાલશે.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત જાહેર સેવા આયોગ
પોસ્ટવિવિધ
જગ્યા70
નોકરીનો પ્રકારસરકારી
અરજી કરવાની શરુઆતની તારીખ18 સપ્ટેમ્બર 2024 (બપોરે 1.00 વાગ્યાથી)
અરજી કરવાની છેલ્લી તારીખ3 ઓક્ટોબર 2024 (રાતના 23.59 વાગ્યા સુધી)
ક્યાં અરજી કરવીhttps://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટવર્ગજગ્યા
મદદનીશ ઇજનેર (યાંત્રિક)વર્ગ-134
નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ)(GMRDC)વર્ગ-26
અધિક સીટી ઇજનેર(સિવિલ)(GMC)વર્ગ-11
મદદનીશ ઇજનેર (યાંત્રિક)(GMC) વર્ગ-26
પ્રોસ્થોડોન્ટીક્સ એન્ડ ક્રાઉન એન્ડ બ્રિજવર્ગ-14
કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી એન્ડ એન્ડોડોન્ટીક્સવર્ગ-14
ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરીવર્ગ-16
ઓર્થોડોન્ટીક્સ એન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક્સવર્ગ-15
પેરીયોડોન્ટોલોજીવર્ગ-12
ઓરલ પેથોલોજી એન્ડ માઇક્રોબાયોલોજીવર્ગ-11
પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રીવર્ગ-11

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી વર્ગ-1 અને વર્ગ-2ની વિવિધ પોસ્ટ ભરતી માટે પોસ્ટ પ્રમાણે ઉમેદવારો પાસેથી શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત વિશે વધારે માહિતી માટે જેતે પોસ્ટ માટે અરજી કરના ઉમેદવારોએ જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.

અરજી કરવા અંગે મહત્વની તારીખો

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી 70 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો 18 સપ્ટેમ્બર 2024 બપોરે 13.00 વાગ્યાથી 3 ઓક્ટોબર 2024 રાતના 23.59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

ઓનલાઈ અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc.gujarat.gov.in/
  • Latest Updates વિકલ્પ પર ક્લિક કરો.
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
  • ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.

આ પણ વાંચોઃ- રાજકોટ મહાનગરપાલિકા ભરતી : રાજકોટમાં નોકરી મેળવવાની જોરદાર તક, આ ઉમેદવારો કરી શકશે અરજી

નોટિફિકેશન

ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, મહત્વની તારીખો, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી ચોક્કસ વાંચવા જોઈએ.

ઉમેદવારનો સૂચન છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી માટે અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ ઉપર જઈને જેતે પોસ્ટનું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું. ત્યારબાદ જ અરજી કરવી.

    Post a Comment

    Previous Post Next Post