Top News

Form Reform Plan 2024: આ યોજનામાં ખેડૂતોને ફોર્મ સુધારણા માટે મળશે 20,000 રૂપિયા,અરજી કરવા અહીં ક્લિક કરો

 Form Reform Plan 2024

Form Reform Plan 2024: આ યોજનામાં ખેડૂતોને ફોર્મ સુધારણા માટે મળશે 20,000 રૂપિયા,અરજી કરવા અહીં ક્લિક કરો

આજે આપણે જાણીશું કે ફોર્મ સુધારણા યોજના શું છે અને તેનો લાભ કોને મળશે અને અરજી કઈ રીતે કરવી તેની માહિતી આ પોસ્ટમાં અમે તમને જણાવીશું.

Form Reform Plan 2024 આ યોજનાના લાભો

આ યોજના રાજ્ય સરકાર એટલે કે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે.આ યોજનાનું નામ ફોર્મ સુધારણા યોજના છે.અને તેને ભાભરા પાણી તરીકે ઓળખવામાં આવે છે.

આ યોજનાની અંદર પ્રતિ એક્ટરે યુનિટ કોસ્ટ રૂપિયા 20,000 અથવા તો જે કરેલ ખર્ચ હોય તેના 50% રકમ પૈકી જે બંને માંથી ઓછું છે તે લાભાર્થીને સહાય મળવાપાત્ર રહે છે.

Form Reform Plan 2024 અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ 

  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • લાભાર્થીનો ફોટો
  • સી એ એ ચેન્નાઈનું ઝીંગા ઉછેર માટેનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ની નકલ
  • માન્ય ઇજનેર શ્રી ના પ્લાન્ટ એસ્ટીમેન્ટ
  • દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો
  • માનનીય શ્રી નું કામ પૂર્ણતાનું પ્રમાણપત્ર
  • અન્ય જો મંગાવે તો

Form Reform Plan 2024 આ યોજનામાં અરજી કઈ રીતે કરવી જાણો અહીંથી?

ફાર્મ સુધારણા યોજનાની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહે છે. ઓનલાઇન ફોર્મ તમે તમારા મોબાઇલની અંદર જાતે ભરી શકો છો. ઓનલાઇન ફોર્મ ભરવા માટે તમારે આઈ પોર્ટલની ગુજરાત રાજ્યની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહે છે.

આઈ ખેડુત પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર ગયા બાદ તમારે મત્સ્યપાલન ઉદ્યોગ યોજનાઓમાં જવાનું રહેશે. ત્યારબાદ તમને તે યોજનાઓમાં ફાર્મ સુધારણા યોજના દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે તેની અંદર આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવો અને અરજી કરો પર ક્લિક કરો. ત્યારબાદ તમારે તેની અંદર ખુલેલ ફોર્મ સંપૂર્ણ ભરવાનું રહેશે અને ફોર્મ ભર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ નીકાળી દેવાની રહેશે. પ્રિન્ટ આઉટ લીધા બાદ જે તે કચેરી ની અંદર જણાવેલા જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે મોકલવાના રહેશે.


Post a Comment

Previous Post Next Post