VMC Recruitment 2024, વડોદરા મહાનગરપાલિકા ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધતા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદાવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચવા.
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | વિવિધ |
વિભાગ | ફાયર વિભાગ |
જગ્યા | 13 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 સપ્ટેમ્બર 2024 |
વેબસાઈટ | https://vmc.gov.in/Recruitment/ |
વડોદરા મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો
પોસ્ટ | જગ્યા |
ડિવિસનલ ઓફિસર | 2 |
સ્ટેશન ઓફિસર | 2 |
સબ ઓફિસર | 9 |
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત
ડિવિસનલ ઓફિસર
- માન્ય યુનિવર્સિટીના સ્નાતક
- નેશનલ ફાયર સર્વીસ કોલેજ, નાગપુરનો ડિવિઝનલ ફાયર ઓફિસરનો કોર્ષ પાસ કરેલો.
- હેવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલીડ લાઈસન્સ ધરાવતા હોવા જોઈએ.
- ફાયર સેવાઓમાં ફાયર ઓફીસર-સ્ટેશન ઓફીસર-સબ ઓફીસર અથવા સમકક્ષ જગ્યાનો ચાર વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ.
- ગ્રેજ્યુએટ પાસ
- નેશનલ ફાયર સર્વીસ કોલેજની સબ ઓફીસર અથવા સ્ટેશન ઓફીસરની પરીક્ષા પાસ
- સબ ઓફીસરનો કોર્સ સફળતાપૂર્વક પસાર કર્યા પછી અથવા પહેલા ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ
- હેવી ડ્રાયવિંગ લાઈસન્સ હોવું જોઈએ.
સરકાર માન્ય સંસ્થામાંથી સબ ઓફીસર કોર્ષ અથવા તેની સમકક્ષ કોર્ષ પાસ
પોસ્ટ | પગાર | ઉંમર |
ડિવિસનલ ઓફિસર | ત્રણ વર્ષ માટે 49,600 માસિક ફિક્સ પગાર | 40 વર્ષથી વધુ નહીં |
સ્ટેશન ઓફિસર | ત્રણ વર્ષ માટે 49,600 માસિક ફિક્સ પગાર | 35 વર્ષથી વધુ નહીં |
સબ ઓફિસર | ત્રણ વર્ષ માટે 40,800 માસિક ફિક્સ પગાર | 30 વર્ષથી વધુ નહીં |
આ પણ વાંચોઃ- દૂધસાગર ડેરી ભરતી : મહેસાણામાં નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો સંપૂર્ણ વિગતો
વડોદરા મહાનગરપાલિકા ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, નોકરીનો પ્રકાર, નોકરીનું સ્થળ, પગાર ધોરણ સહિત મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલા નોટિફિકેશન વાંચવા.
Post a Comment